Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

રાજસ્થાનમાં દલિત સગીરા સાથે પ લોકોએ અલગ-અલગ દિવસે કર્યો રેપઃ ગર્ભવતી હોવાની આશંકા

         બારાં ( રાજસ્થાન) માં ૧૪ વર્ષીય દલિત સગીરા સાથે રેપનો લભગ ૪૦ દિવસ જુનો મામલો સામે આવ્યો છે જેમાં પ લોકોએ અલગ અલગ દિવસે એને રેપ કર્યો.

         પીરિયડસ ન આવવા પર માતા દ્વારા કારણ પુછતા એમણે ખુલાસો કર્યો એફ.આઇ.આર માં પીડિતાની માતાએ તેના ગર્ભવતી હોવાની આશંકા બતાવી છે.  પણ ફિલહાલ પુષ્ટિ નથી થઇ. પોલીસ પ્રેગનન્સીની પુષ્ટિ માટે પીડિતાનું મેડીકલ કરાવશે.

(11:32 pm IST)