Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સુપ્રીમ કોર્ટએ એરટેલ, આઇડીયા વિરૂદ્ધ તપાસની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટએ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઇ) ની તે અરજી રદ કરી છે જેમા તેણે રીલાયન્સ જીયોની ફરિયાદ પર એરટેલ, વોડાફોન, આઇડીયાની વિરૂદ્ધ તપાસ કરવાની માંગ કરેલ હતી. જિયોએ  આ કંપનીઓ પર સાંઠગાંઠ લગાવતા સીસીઆઇમાં ફરીયાદ કરી હતી. આ પહેલા બોમ્બે હાઇકોર્ટએ પણ સીસીઆઇની અરજી કરી દીધી છે.

(11:58 pm IST)