Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રાજસ્થાનના શ્રીગંગાનગરની ૩૦ વર્ષની ધારાસભ્ય કામિની જીંદલ ર૮૭ કરોડની સંપત્તિની માલિકઃ સૌથી વધુ ધનાઢય ઉમેદવાર

એેડીઆર રાજસ્થાન ચૂંટણી વોચના રીપોર્ટ અનુસાર શ્રી ગંગાનગરની  ૩૦ વર્ષની ધારાસભ્ય કામિની જીંદલ ર૮૭ કરોડની સંપત્તિ સાથે રાજસ્થાનની  સૌથી વધારે ધનાઢય ઉમેદવાર છે. બીજા સ્થાન પર ઘોદ સીટ ના કોંગ્રેસી ઉમેદવાર પરસરામ મોર્ડિયા છે. જેમની પાસે ૧૭ર કરોડની સંપત્તિ છે. જયારે ત્રીજા સ્થાન પર નીમ ના થાના સીટથી બીજેપી ઉમેદવાર પ્રેમસિંહ બાજોર છે.

(10:18 pm IST)