Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ ખરીદયા યેસ બેંકના રૂ. ૮૭ કરોડના શેર

        સ્‍ટોક એક્ષચેન્‍જના આંકડાઓ અનુસાર અબજોપતિ ભારતીય રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ ખાનગી ક્ષેત્રની યશ બેંકના રૂ. ૮૭ કરોડની મુલ્‍યના રૂ. ૧.ર૯ કરોડ શેર ખરીદયા.

        ઝુનઝુનવાલાએ રૂ. ૬૭.૧ પ્રતિ શેરના મુલ્‍ય પર આ શેર ખરીદયા છે. યસ બેંકએ ગયા અઠવાડીયે જણાવ્‍યુ હતુ કે એના સંભવિત રોકાણકારોથી ૩ અબજ ડોલરનું રોકાણ પ્રસ્‍તાવ મળ્‍યો છે.

(11:47 pm IST)