Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ખેડૂતોનું કરજ વસુલવા જો કોઇ આવ્‍યું તો હાથ તોડી નાખશું, ગળુ દબાવી દેશુઃ મધ્‍યપ્રદેશના બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાની સટાસટી

        મધ્‍યપ્રદેશના રીવાથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ સોમવારના પાર્ટીના ખેડુત આક્રોશ આંદોલનમૉ કહ્યું કે જો કોંગ્રેસ અથવા પોલીસ કોઇ ખેડૂતોની વસુલી કરવા આવશે તો તેના હાથ તોડી નાખશું ગળુ દબાવી દેશું.

        એમણે કહ્યું કે બીજેપી કાર્યકર્તા ખેડૂતોની સાથે ઉભા છે મિશ્રાએ કહ્યું કમલનાથ સરકાર વિભાજન અને વિનાશ ની રાજનીતી કરી રહી છે.

(11:01 pm IST)