Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ફેસબુકએ લોન્ચ કર્યો કંપનીનો નવો લોગોઃ ઇંસ્ટાગ્રામ અને અન્ય એપ પર દેખાશે

        ફેસબુકએ નવો કંપનીનો લોગો લોન્ચ કર્યો છે જે ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસ એપ પર પણ દેખાશે.

        ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જકર બર્ગએ બતાવ્યુ કે જયારે ૧પ વર્ષ પહેલા ફેસબુક શરૂ કર્યુ હતુ મને અંદાજ ન હતો કે ધીરે ધીરે આનાથી મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસ એપ, ઓકયુલસ, વર્કપ્લેસ અને અન્ય એપ પણ જોડાશે.

        જો કે નવી બ્રેડિંગ ફેસબુક એપને હાલના લોગોની જગ્યા નહી લ્યે.

(10:22 pm IST)