Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

તમને તો ખ્યાલ છે અમે ખાલી હાથે ઘૂમતા નથીઃ સરકારને ચેતવણી આપતા બીજેપી ધારાસભ્ય

        બીજેપી મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને ઇન્દોર-૩ સીટથી ધારાસભ્ય આકાશ વિજય વર્ગીયએ રાજય સરકારને વિજળીના વધેલા બીલ માફ કરવા અને પહેલા જેમ સસ્તા બીલ મોકલવાની ચેતવણી આપી.

        આકાશએ કહ્યું જો આ શકય નહી બને તો રૂમમાં બંધ કરીશુ અને તમને તો ખ્યાલ જ છે કે અમે ખાલી હાથે તો ઘૂમતા જ નથી.

(10:03 pm IST)