Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

હજારો કરોડના બેંક કૌભાંડમાં સીબીઆઇએ દેશભરમાં 169 સ્થળોએ દરોડા પાડયા, ભ્રષ્ટાચારના 35 કેસ નોંધ્યા: ફિક્સ પગાર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ટળી, હવે પછી ૧૪ નવેમ્બરે હાથ ધરાશે: મહા વાવાજોડું સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકશે, દરિયો તોફાની બનશે, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી, ખેડૂતો અને માછીમારો ચિંતા

(12:53 pm IST)