Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દરવાજો ખોલી ઝડપી અવાજ સાથે સેકસ કરવાને ક્રુજએ દંપતિને રસ્‍તામાં છોડયું

ટીયુઆઇ કેરિબીયન ક્રુજએ દરવાજો ખુલો મુકી ઝડપી અવાજ સાથે સેકસ કરનારા એક જર્મન દંપતિને રસ્‍તામા છોડી દીધુ.

દંપતિએ કંપની વિરૂદ્ધ કાનુની કાર્યવાહીની વાત કરતા દાવો કર્યો કે એમને સામાન વગર દ્વીપ પર છોડી દીધા હતા. જો કે કંપનીએ કહ્યું કે એમને અન્‍ય યાત્રીઓની સુરક્ષા માટે આવુ કર્યુ હતુ. દંપતિએ કહ્યું ભુલથી દરવાજો ખુલ્લો રહી ગયો હતો.

(12:00 am IST)