Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૧૬ વર્ષની ઉમરમાં અપહરણ થયુ હતુઃ ર૮ વર્ષ પછી રાજસ્‍થાન પરત આવ્‍યો શખ્‍સ

     બાડમેર ( રાજસ્‍થાન) થી ર૮ વર્ષ પહેલા અપહરણ થયેલા પ્રેમ ભાર્ગવ ૪૪ વર્ષની ઉમર ઘરે પાછો આવ્‍યો છે.

એને ૧૬ વર્ષની ઉમરમા જયારે હુમલા કરવા અપહરણ કરવામાં આવ્‍યુ હતુ જયારે તે ટ્રક રીપેર કરી રહ્યો હતો.

પ્રેમએ કહ્યું એની પાસે આસામમાં મજુરી કરાવવામા આવી હતી અને આ વર્ષે જંગલમાં આગ લાગ્‍યા પછી તે ભાગી નીકળ્‍યો હતો.

એની સાથે ભાગવાની કોશિષ કરનારા ૩ લોકોની હત્‍યા કરવામાં આવી ઘણા મહિના સુધી જંગલમા ભટકયા પછી મુખ્‍ય સડક મળી એમ પ્રેમનુ કહેવું છે.

(12:00 am IST)