Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

હરદોઇ (યુપી)માં રેલવે ટ્રેક પર કામ કરતા ૩ ગેંગમેનને ટ્રેને કચડયા

હરદોઇ(યુપી)માં પાટાનું સમારકામ કરતી વખતે રેલવેના ૩ ગેંગમેનને કલકતા-અમૃતસર અકાલ તખ્ત ટ્રેન દ્વારા કચડી નાખવાનો મામલો ધ્યાનમાં આવ્યો. અહેવાલ પ્રમાણે ટ્રેક પર કોઇપણ જાતના બ્લોક વગર પાટાનું સમારકામ થઇ રહેલ ત્યારે  અચાનક ટ્રેન આવી ગયેલ. ઘટના સ્થળ પર રેલવે અધિકારી પહોંચેલ અને દુર્ઘટનાની તપાસના આદેશ આપેલ.

(11:36 pm IST)