Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કાશીમાં પહેલી વાર એક સાથે ઉપસ્થિત રહેશે પીએમ મોદી અને મોહન ભાગવત

વારાણસી :નવેમ્બર મહિનાની 12 તારીખ કાશીના લોકો માટે ખાસ હશે. દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી કાશીના લોકો માટે દિવાળીની ભેંટ આપશે. ઉપરાંત સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ આગાની ચૂંટણી માટે રણનીતિ અને સંગઠનની ભૂમિકાને કારણે વારાણસીમાં હાજર રહેશે. પહેલી વાર બનશે જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને પ્રધાનમંત્રી મોદી એક સાથે કાશીમાં હાજર રહેશે.

(8:38 pm IST)