Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મહિલાઓને ગૃહિણી માનતા રહીશું તો અર્થવ્યવસ્થાના તૌર પર વિકસિત નહી બનીએઃ પેટીએમ સીઇઓની પ્રતિક્રિયા

 પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માએ કહ્યું છે કે જો આપણે દરેક મહિલાને  ગૃહિણી માનતા રહીશુ. ખાસ કરીને જો એમની  રચનાત્મકતા પર ધ્યાન ન આપ્યું તો એક અર્થવ્યવસ્થાના તૌર પર આપણે વિકસિત નહી બનીએ.

        જયારે શર્માએ કહ્યું કે તે ભારતમાં બેન્ક એકાઉન્ટ વગરની મહિલાઓ માટે ૧૦ કરોડ બેંક ખાતાઓ ખોલશે. 

(10:38 pm IST)