Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

લોકોએ ફલાઇટમાં ઇસરો પ્રમુખ માટે તાળીઓ પાડીઃ એર હોસ્ટેસએ ખેંચી સેલ્ફી

        ઇસરો પ્રમુખ કે સિવાન માટે ફલાઇટમાં લોકો દ્વારા તાલી વગાડવાનો એક વીડીયો સામે આવ્યો છે સોશ્યલ મીડિયા વાયરલ આ વીડિયામાં એર હોસ્ટેસ સિવાન સાથે સેલ્ફી લેતી નજરે પડે છે.

આ વીડિયો પર એક યુઝરએ લખ્યું ભારતને બદલતા જોવું સારૂ છે સાચી હસ્તીઓ ઓળખાઇ રહી છે અને એમની સરાહના થઇ રહી છે એક યુજરે લખ્યું દેશ બદલાઇ રહ્યો છે.

(10:40 pm IST)