Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મહાત્મા ગાંધીના નામનો ઉપયોગ કરી રહી છે બીજેપી, પણ ગોડસેની આલોચના નથી કરતીઃ છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની ટીપ્પણી

        છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ કહ્યું છે કે બીજેપી મહાત્મા ગાંધીના નામનો ઉપયોગ કરી રહી છે પણ એમના હત્યારા નાથૂરામ ગોડસેની આલોચના કરવા માટે તૈયાર નથી.

        બધેલએ આગળ કહ્યું કે બીજેપી ભગવાન રામના નામે વટાવવા માગે છે પણ એના વિકાસના કાર્ય કરવાની કોઇ મંશા નથી. બીજેપી ફકત મત માંગવા માટે ભગવાન રામનું નામ લે છે.

(10:30 pm IST)