Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પહેલા અંડર વર્લ્‍ડથી લડતો હતો હવે વિકાસ માટે લડીશઃ પૂર્વ એનકાઉન્‍ટર સ્‍પેશ્‍યાલીસ્‍ટ પ્રદિશ શર્મા

મુંબઇ પોલીસના પૂર્વ ઓફીસર અને એનકાઉન્‍ટર સ્‍પેશ્‍યાલીસ્‍ટ પ્રદિપ શર્માએ મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવાર તરીકે  નાલાસોપારા સીટથી નામાંકન ભર્યુ છે.

એમણે કહ્યું જયારે હું પોલીસમાં હતો ત્‍યારે અન્‍ડરવર્લ્‍ડથી લડતો હતો. હવે મને લોકોની સેવા કરવાનો મોકો મળ્‍યો છે હવે હું વિકાસ માટે લડીશ.

ર૦ વર્ષમાં વિકાસ નથી થયો નવા નાલાસોપારાનું નિર્માણ કરીશ.

(12:00 am IST)