Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઝારખંડ: નક્સલીઓ સાથે સેનાની અથડામણ: ૨ જવાન શહીદ

 

ઝારખંડની રાજધાની રાંચીમાં નકસલવાદીઓની સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ છે. જેમાં એસટીએફના બે જવાન શહીદ થયા. અથડામણ રાંચીથી આશરે 40 કિલોમીટર દૂર સ્થિત દશમ ફોલ વિસ્તારના જંગલમાં થઇ. વિસ્તાર નકસલવાદ પ્રભાવિત છે.

 

(12:00 am IST)