Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બીટર દ્વારા લેવાયેલ તસ્વીર જાહેર કરી

હાઈ રિજોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટી તસવીર લીધી

 

નવી દિલ્હી : ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બીટર હાઈ રિજોલ્યૂશન કેમેરા દ્વારા લીધેલી તસવીર જાહેર કરી છે. હાઈ રિજોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટી તસવીર લીધી છે. તસવીરમાં ચંદ્ર ઉપર નાના અને મોટા ખાડા જોવા મળી રહ્યા છે

(8:35 am IST)