Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મોંઘવારી હાથી જેવડી અને રાહત કીડી જેવડી- કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ  સુરજેવાલા એ કેન્‍દ્ર સરકાર દ્વારા ડીઝલની કિંમત પ્રતિ લીટર રૂ. ર.પ૦ ઓછા કરવાના મામલે કહ્યું કે  મોદી સરકાર હજારો ઘા મારીને બૈંડ-એડ  લગાવવાના પ્રયત્‍નો કરે છે. સુરજેવાલાએ કહ્યું કે  મોંઘાઇ હાથી જેવડી અને રાહત કોડી જેવડી છે. કોંગ્રેસ અધ્‍યક્ષ  રાહુલ ગાંધીએ કેન્‍દ્રસરકારને  પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની અપીલ કરેલ છે.

 

(12:46 am IST)