Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હૈદરાબાદમાં કોલેજના જીમમાં વિદ્યાર્થીનું બેહોશી બાદ મોત

હૈદરાબાદ (તેલંગણા) મા એક કોલેજમાં બુધવારના જીમમાં કોલેજ સમય બાદ વિધાર્થી પી. વિજય (ર૧ વર્ર્ષીય)  બેહોશ થઇ ગયેલ ત્‍યારબાદ હોેસ્‍પિટલમાં એનું મૃત્‍યુ થયેલ.  અન્‍ય વિધાર્થીઓનો આરોપ છે કે જીમમાં કોઇ ટ્રેનર નથી.  પોલીસે જણાવ્‍યું કે  વિજય ૧પ દિવસથી ડાયેટ પર હતો અને મોતના દિવસે એણે ફકત ર વડા જ ખાધા હતા.

(12:45 am IST)