Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બેંકના બચત ખાતામાં મીનીમમ બેલેન્‍સ ન રાખવાને મામલે બેંકોએ ૪ વર્ષમાં રૂા. ૧૧પ૦૦ કરોડ વસૂલ કર્યા

એક અહેવાલ પ્રમાણે ર૦૧૪-૧પ થી ર૦૧૭-૧૮ દરમ્‍યાન ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, અને એકસીસ બેંક અને ર૧ સરકારી બેંકોએ બચત ખાતામાં નિર્ધારીત રકમ નહી રાખવાવાળા ગ્રાહકો પાસેથી લગભગ રૂા. ૧૧,પ૦૦ કરોડ દંડ વસૂલ કરેલ છે. જેમા ર૦૧૭-૧૮ માં બધીજ સરકારી બેંકોએ નિર્ધારીત બેલેન્‍સ શૂલ્‍ક દ્વારા કુલ રૂા. ૩પપ૧ કરોડ કમાણા જેમા ... ની હિસ્‍સેદારી સૌથી વધારે રૂા. રપ૦૦ કરોડ રહી.

(12:00 am IST)