Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વરસાદમાં મુંબઇ એરપોર્ટ પર ૧૦ કલાક ઉભી રહી ઇંડિગો ફલાઇટ, ડીજીસીએ કરશે તપાસ

         મુંબઇમાં બુધવારના ભારે વરસાદ વચ્ચે ઇંડિગોની મુંબઇ-જયપુર ફલાઇટ રન-વે પર લગભગ ૧૦ કલાક ઉભી રહેવાનો મામલો સામે આવ્યો છે.

         આ દરમ્યાન એક યાત્રીએ ટવિટ કર્યુ વિમાનમાં પાણી નથી અને થોડા લોકો બેહોશ છે ડીજીસીએના અધિકારી અનુસાર યાત્રીઓને નાસ્તો-પાણી ન આપવાની તપાસના આદેશ મળ્યા છે.

(12:21 am IST)