Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભારતને બતાવવા માગીએ છીએ કે જંગ ફકત હથિયારથી નહી દેશભકિતથી લડાય છેઃ પાક સેના

     પાકિસ્તાન સેનાના પ્રવકતા આસિફ ગફૂરએ  કહ્યું છે કે કાશ્મીરની સ્થિતિ ક્ષેત્ર માટે મોટો ખતરો બની ગઇ છે ત્યાં ભારતની કાર્યવાહી યુદ્ધના બીજા રોપી રહી છે.

         એમણે કહ્યું ભારતને લાગે છે કે તે અમારા વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે અમે  એમને બતાવવા માગીએ છીએ કે જંગ ફકત હથિયારો અને અર્થવ્યવસ્થાથી નહી પણ દેશભકિતથી લડાય છે.

પરમાણુ હથિયાર પહેલા ઉપયોગ ન કરવાની અમારી કોઇ નીતિ નથી.

(12:17 am IST)