Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઓરિસ્સામાં સ્કૂલમાં ગણેશપૂજા દરમ્યાન ૮માં ધોરણની વિદ્યાર્થીનીએ હેડમાસ્તર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યોઃ ગુરૂ-શિષ્યના સંબંધને કલંક લાગ્યું

     ઓરિસાના બૌધગઢમાં એક હેડમાસ્તરએ પોતાની સ્કૂલની ૮માં ધોરણની વિદ્યાર્થીનીને યૌન ઉત્પીડન કર્યુ.

     પોલીસએ બતાવ્યું કે ર સપ્ટેમ્બરના રોજ સ્કુલમાં ગણેશપૂજા દરમ્યાન આરોપી હેડમાસ્તરએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસએ કહ્યું આરોપી હેડમાસ્તર હાલમાં ફરાર છે. અને તેની તપાસ ચાલુ છે. પોકસો એકટ નીચે મામલો દાખલ કરવામાં આવ્યો છે.

(11:00 pm IST)