Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મંદીની ખબર અને તેના પર બીજેપી સરકારી ચુપકિદી, બંને ખતરનાક છેઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

      કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારના ટ્રકોમાં વેચાણની ઘટને લઇ ખબર ટવિટ કરી કહ્યું દરેક દિવસે મંદીની ખબર અને બીજેપી સરકારની આના પર ખામોશીઃ બંને ખુબજ ખતરનાક છે.

     એમણે કહ્યું સરકાર પાસે આનો હલ નથી કે દેશવાસીઓને ભરોસો આપવાનું બળ નથી ફકત બહાનાબાજી, નિવેદનબાજી અને અફવાઓ ફેલાવવાથી કામ નહી ચાલે. ટ્રકોના વેચાણમાં ૬૦ ટકાની ઘટ આવી છે.

(10:59 pm IST)