Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મુંબઇના ભારે વરસાદમાં એકટ્રેસ રેણુકા શહાણેની કાર ફસાઇઃ શેયર કરી તસ્વીર

         અભિનેત્રી રેણુકા શહાણેએ બુધવારના મુંબઇમાં ભારે વરસાદને લીધે પાણી ભરાવવાના કારણે ફેસબુક પર લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

         વરસાદમાં ફસાયેલી પોતાની કારની તસ્વીર શેયર કરતા રેણુકાએ લખ્યું જરુર ન હોય તો ઘરની બહાર ન નીકળવું, વેન અને કારમાં સ્કુલના બાળકો ફસાયા હતા અને અવ્યવસ્થા ફેલાઇ હતી ખરેખર ભયાવહ હતુ. રેણુકાએ જણાવેલ કે તે સુરક્ષિત ઘરે પહોંચી ગયેલ.

(10:14 pm IST)