Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઉત્તરપ્રદેશમાં લૂટના ગુના માટે ર૩ વર્ષીય શાહરુખખાન નામના શખ્સની ધરપકડ, ટિક-ટોક પર છે ૪૦,૦૦૦ ફોલોઅર

ગ્રેટર નોયડા( ઉતરપ્રદેશ) માં મોબાઇલ ફોનની લૂટના મામલામાં પોલીસએ ૩ લોકોની સાથે ર૩ વર્ષીય શાહરૃખખાન ની પણ ધરપકડ કરી છે. જેના શોર્ટ વિડીયો એપ ટીકટોક પર ૪૦૦૦૦ થી વધારે ફોલોઅર્સ છેે. દુબઇમાં શોફર (ડ્રાઇવર) નું કામ કરી ચુકેલ શાહરુખએ ત્યાં પણ પોતાના થોડા વીડીયો શુટ કર્યા હતા.  શાહરૃખ પાસેથી લૂંટના ૪ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે ધરપકડ સમયે શાહરૃખ લૂંટની યોજના બનાવી રહ્યો હતો.

(9:47 pm IST)