Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઇન્ડોનેશીયન સરકારની કરમાં છૂટછાટની વિચારણા મંદીને રોકવા અને રોકાણ વધારવાનું આયોજન

ઝાકાર્તાઃઇન્ડોનેશીયન સરકાર મંદીને રોકવા તથા રોકાણ વધારવા માટે કરમાં છુટછાટના કેટલાક મહત્વ પુર્ણ પગલાઓ લેવાની યોજના બનાવી રહી છે. સરકાર નીચે પ્રમાણેની ભલામણો અમલી બનાવે તેવી શકયતાઓ છે.

(૧) કોપોરેટર ટેક્ષ ૨૦ સુધી ઘટાડવો.

(૨) નવી રજીસ્ટર્ટ થયેલી કંપનીઓને પાંચ વર્ષ સુધી ૧૭ ટકાનો નીચો સ્લેબ

(૩) ડીવીડન્ડનું ફરીથી રોકાણ કરવામાં આવે તો ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ નહીં.

(૪)વેટનું માળખુ બદલાવીને ઇન્ડીવીજીયલ ટેક્ષ

(૫)ટેક્ષ રીટર્ન ભરનાર જો ટેક્ષ રીટર્નમાં સુધારો કરે તો તેના દંડની રકમમાં ઘટાડો

(3:58 pm IST)