Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વડાપ્રધાન મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત : બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા

રશિયા પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે પણ મુલાકાત કરી. મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે

  . મલેશિયા પણ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયામાં છે. જ્યાં બંને નેતાઓએ નક્કી કરેલા સમય પ્રમાણે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દા પર વાતચીત થઈ હતી.

(1:29 pm IST)