Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મુંબઇમાં મદદનો હાથ

માયાનગરી મુંબઇમાં છેલ્લા ૨ દિવસમાં પડેલ ભારે વરસાદે રફતાર થંભાવી દીધી છે. ઠેર-ઠેર કમર સમા પાણી ભરાયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. તેવામાં મુંબઇની જીવાદોરી સમી લોકલ ટ્રેનમાંથી મુસાફરોને લાકડાના પાટીયાના સહારે સુરક્ષીત બહાર કાઢવામાં આવેલ.

(1:01 pm IST)