Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મુંબઇમાં વરસ્યો આફતનો વરસાદઃ બસ ડુબે તેટલા પાણી ભરાયા

ભારે વરસાદના કારણે મીઠી નદી બંને કાંઠે વહેતા કુર્લાની આસપાસના અમુક વિસ્તારોમાં બસ પણ ડૂબી ગઇ એટલાં પાણી ભરાયા હતાં

(11:47 am IST)