Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઉતરપ્રદેશમાં બીજેપી સરકાર સામાન્ય જનતાનું ખીસ્સુ કાતરવામાં લાગી છેઃ વિજળીની કીમત ૧ર ટકા વધવા બદલ પ્રિયંકાની સટાસટી

     કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિજળીના ભાવ વધારા પર  ખબર ટવિટ કરતા કહ્યું છે કે બીજેપી સરકાર આમ જનતાનું ખીસ્સુ કાતરવામા લાગી છે.

     એમણે કહ્યું પહેલા મોંઘા પેટ્રોલ-ડિઝલનો બોઝ અને હવે મોંઘી વિજળીનો માર. પ્રિયંકાએ કહ્યું ખજાનો ખાલી કરી બીજેપી સરકાર જનતા પર મોંઘવારીનો ચાબુક ચલાવી વસુલી રહી છે. વિજળીના ભાવ ૧ર ટકા સુધી વધારવાને મંજુરી.

(12:00 am IST)