Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

દેશમાં બદલાની રાજનીતિ કાનૂનથી મોટી થઇ ગયેલ છે : રીમાન્ડમાં મોકલવા પર કોંગ્રેસ નેતા શિવકુમારની પ્રતિક્રિયા

કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમારએ મની લોંડરીંગ કેસમાં એમને ૧૩ સપ્ટેમ્બર સુધી પ્રવર્તન નિર્દેશાલય(ઇડી) ની રિમાન્ડમાં મોકલવાના નિર્ણય પર કહ્યું દેશમાં બદલાની રાજનીતિ કાનૂનની મોટી થઇ ગઇ છે.

મંગળવારના શિવકુમારએ કહ્યું હતુ હુ મારા બીજેપીના મિત્રોને  અભિનંદન આપું છુ તે મારી ધરપકડ કરાવવાના મિશનમાં સફળ થયા.

યુવા કોંગ્રેસએ ધરપકડના વિરોધમાં દિલ્હીમાં દેખાવો કર્યાે.

 

(12:00 am IST)