Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ મિશ્રા ટીએમસીમા જોડાયાઃ કહ્યું આ પક્ષ બીજેપી સામે લડી શકે છે.

     પશ્ચિમ બંગાળમા કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ મિશ્રા બુધવારના ટીએમસી પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઓમપ્રકાશએ કહ્યું હુ ટીએમસીમાં સામેલ થયો કારણ મમતા બેનર્જીના નેતૃત્વમાં ફકત આ પાર્ટી પશ્ચિમ બંગાળમાં ભાજપા અને આરએસએસ સામે લડી શકે છે.

         આ પહેલા લોકસભા ચૂંટણીઓ પછી ઓમપ્રકાશએ પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતુ. ઓમપ્રકાશએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત પણ કરી.

(12:00 am IST)