Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વિરોધ પછી જર્મનીમાં મલયાલી ફુડ એસોસીએશનએ મેન્યુમાંથી માંસને હટાવ્યુ

ફ્રેંકફર્ટ ( જર્મની) માં ભારતીય વાણિજિયક દૂતાવાસ દ્વારા આયોજીત ઇન્ડિયન ફેસ્ટ માં અમુક લોકો દ્વારા વિરોધ કરવા બદલ મલયાદી ફુઢ એસોસીએશન કેરલ સમાજમ ફ્રેંકફર્ટ (કેએસએફ) પોતાના ફુડ મેન્યુમાંથી માંસની ડિશ હટાવી છે.

કેએસએફ એ એક ફેસબુક પોસ્ટ માં કહ્યું જયારે થોડા લોકો નિહિત સ્વાર્થને લઇ આપતિ બતાવી તો કોન્સુલેટએ અમને મેન્યુમાં સુધારાની વિનંતી કરી હતી.

જવાબદાર સંગઠન હોવાને લીધે અમે અનેકતામાં એકતા ભારતના મુલ્યોનુ અનુપાલન કરવાનો નિર્ણય કર્ર્યો.

(12:00 am IST)