Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

પેટ્રોલના વધતા ભાવની બળતરા પર સડેલા બટાકાનો મલમ: બાયોફ્યૂઅલ તૈયાર કરાશે

પેટ્રોલના વધતા ભાવથી થતી બળતરા પર ભારત સરકાર સડેલા બટાકાનો મલમ લગાવવા માંગે છે. જી હાં, બટેટા એ પણ સડેલા! હકીકતમાં સરકાર પેટ્રોલ ડીઝલ પર પોતાની નિર્ભરતા ઓછી કરીને બાયોફ્યૂઅલનો વપરાશ વધારવાનો વિચાર કરી રહી છે.

 સડેલા બટેટા, પ્લાન્ટ વેસ્ટ વગેરેની મદદથી બાયોફ્યૂઅલ તૈયાર કરવામાં આવશે. કેનાડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા વિકસિત દેશ આવું કરી ચૂક્યાં છે

(12:51 pm IST)