Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બધાઇ હો... બધાઇ હો...

વડાપ્રધાને હોકી ટીમને આપ્યા અભિનંદનઃ કેપ્ટન સાથે ટેલિફોન ઉપર વાત કરી

ભારતીય ટીમે ભવ્ય વિજયને કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો

નવી દિલ્હીઃ આજે ભારતે હોકીમાં ઇતિહાસ રચ્યો તે બદલ વડાપ્રધાન મોદીએ હોકી ટીમને અભિનંદન આપી જણાવ્યુ કે, આજનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે. એક એવો દિવસ જે દરેક ભારતીયની સ્મૃતિમાં અંકિત થયેલો રહેશે. ભારતને હોકી ટીમ ઉપર ગર્વ છે. તેમણે ભારતીય ટીમના કેપ્ટન મનીન્દર સાથે ટેલિફોન ઉપર વાત પણ કરી તેમને અભિનંદન આપ્યા હતા.

(3:16 pm IST)