Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી. સી. મૂર્મૂનું રાજીનામુ ? નવા સીએજી બની રહ્યા છે...

જમ્મુ-કાશ્મીરના લેફ્ટ. ગવર્નરપદેથી ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર જી સી  મૂર્મૂએ રાજીનામું આપ્યાના અને તેઓ દેશના નવા CAG (કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા)બની રહ્યાનું જાણવા મળે છે.

(10:50 pm IST)