Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દક્ષિણ ભારતના મશહૂર ગાયક એસ પી બાલા સુબ્રમણ્યમ કોરોના સંક્રમિત

દક્ષિણ ભારતના મશહૂર ગાયક એસ પી બાલા સુબ્રમણ્યમ પણ કોરોના સંક્રમિત બન્યા એમણે એક વીડિયો સોશલ મીડિયામાં પોસ્ટ કરી આ જાણકારી આપી કે એમને તાવ અને શરદી હતા ડોકટરોએ હોક કવોરોનટાઇન થવા કહ્યું ઘરવાળાને પરેશાન ન કરવાના કારણે હોસ્પીટલમાં દાખલ થયો છું.

(10:38 pm IST)