Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રિયા ચક્રવર્તી અમારા સંપર્કમાં નથી તે ફરાર છેઃ બિહારના ડીજીપી

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું રિયા ચક્રવર્તી અમારા સંપર્કમાં નથી તે ફરાર છે તે સામે નથી આવી રહી અમને આ બાબતમાં કોઇ જાણકારી નથી કે તે મુંબઇ પોલિસના સંપર્કમાં છે યા નહીં.

(10:13 pm IST)