Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઓડિશાના ભદ્દકમાં શર્મનાક ઘટના, પ્રથમ એક શખ્સને માર્યો, પછી મુકત કર્યું એનું મૂત્ર પીવા એને મજબૂર કર્યો

ઓડિશાના ભદ્દક જિલ્લાના એક ગામમાં શર્મનાર કરી દેનારી ઘટના સામે આવી છે. જૂની રંજિશમાં બદમાશોએ ૩પ વર્ષના એક વ્યકિતની પહેલા પીટાઇ કરી આ પછી એનું મુંડન કર્યું અને પછી મૂત્ર પીવા માટે મજબૂર કર્યો. પોલિસ કેસ દાખલ કરી મામલાની તપાસ કરી રહી છે. સભ્ય સમાજમાં આ રીતની ઘટના અસ્વીકાર્ય છે.

(10:11 pm IST)