Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

યે પુસ્તક મેં પઢ નહિં પાઉંગા, યે થેલા રખ લેતા

મહંત નૃત્યગોપાલદાસજી સાથે ઘનશ્યામ ગઢવીના યાદગાર સંસ્મરણો

રાજકોટ :  શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ શ્રી નૃત્યગોપાલદાસજીકોઠારીયા વજાભગતને ત્યાં પધારેલા. તેમનું સ્વાગત અને વાતચીતની જવાબદારી તેમનું સ્વાગત અને મુંજકા સ્થીત સંપદા સંગ્રહાલયના ઘનશ્યામ ગઢવી (મો.૭૪૩૩૮ ૬પ૩૦૯) ને સોંપેલ. સતત બે દિવસ સાથે રહેલ. તેઓ ખુબ જ મીતભાષી, સરળ અને સાદગીને વરેલા છે. ઘણી બધી વાર્તા થયેલ. ઘનશ્યામ ગઢવીએ શ્રી નૃત્યગોપાલદાસજીને એ બગલ થેલામાં રામકૃષ્ણ મીશનના પુસ્તકો આપેલ. આ પુસ્તકો ગુજરાતીમાં હોવાથી કહેલ કે 'યે મેં પઢ નહી પાઉંગા', ખાલી થેલા રખ લેતા હું, તેમની નાની મોટી વસ્તુના થેલામાં ભરી દઇને તેમને ખુશી વ્યકત કરેલ. ભૂમિપૂજન પ્રસંગે આ એક યાદગાર સંભારણુ બની ગયું છે.

(3:52 pm IST)