Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નરેન્દ્રભાઇના હસ્તે ભગવાન શ્રી રામની ટપાલ ટીકીટ લોન્ચ

રામ મંદિરના ભૂમિ પુજન સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટપાલ ટિકીટનું લોન્ચીંગ કર્યું હતુ. ટપાલ ટીકીટમાં અતિ ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિના દર્શન થાય છે. રૂ.૫ની ૧૫ લાખ ટીકીટો બહાર પડી છે.

(2:45 pm IST)