Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અભિજીત મુહૂર્તમાં રામ મંદિર નિર્માણનો નરેન્દ્ર ભાઈના હસ્તે શ્રી ગણેશ, ચાંદી ની ઈંટ મૂકવામાં આવી, જય શ્રી રામનો ગગનભેદી નાદ, દેશભરમાં હર્ષોલ્લાસ, અયોધ્યામાં ઉગ્યો આસ્થાનો સૂર્યોદય, ૪૯૨ વર્ષની પ્રતિક્ષા પછી શુભ ઘડી આવી પહોંચી.. વિડિઓ કલીપ સાથે આ ઐતિહાસિક પ્રસનગ નિહાળો..

(1:14 pm IST)