Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અરરિયા ગેંગરેપ કેસઃ સુપ્રીમ કોર્ટએ ર સામાજિક કાર્યકર્તાઓને વચગાળાના જામીન આપ્‍યા

સુપ્રીમ કોર્ટએ બે સામાજિક કાર્યકર્તાઓને વચગાાના જામીન આપ્‍યા જેણે અરરિયા સામૂહિક બળાકાત્‍કાર મામલામાં અદાલતની કાર્યવાહી બાધિત કરવા માટે જેલ મોકલવામાં આવ્‍યા હતા. પીઠએ કહ્યું કે આ એક પૂરી રીતે અક્ષમ્‍ય આદેશ છે જેના દ્વારા એને અટકાયતમાં મોકલવામાં આવ્‍યા હતા. કોર્ટએ બિહાર સરકારને પણ નોટિસ જારી કરી છે.

(12:00 am IST)