Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

બિહારની સરકાર ધરાર પોલિસ મોકલી મહારાષ્‍ટ્રના અધિકાર ક્ષેત્રમાં દખલ અંદાજી નથી કરી શકતી

કોંગ્રેસ પ્રવકતા રણદિપસિંહ સુરજેવાલાએ કહ્યું નીતિશકુમારજીએ બંધારણ બીજી વખત વાંચવું જોઇએ. નીતિશકુમારજી અથવા બિહારની સરકાર ધરાર પોલિસ મોકલી મહારાષ્‍ટ્રના અધિકાર ક્ષેત્રમાં દખલ અંદાજી નથી કરી શકતી જો એક પ્રાંતની પોલિસ બીજા પ્રાંતમાં જઇ તપાસ કરે તો અરાજકતા ફેલાય.

(12:00 am IST)