Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જમ્‍મૂ-કાશ્‍મીરમાં ૩૯૦ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયાઃ ૮ર૪ રિકવરી અને ૧૦ મોત

આજ જમ્‍મૂ અને કાશ્‍મીરમાં ૩૯૦ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયા ૮ર૪ રિકવરી અને ૧૦ મોત થયા કેન્‍દ્રશાસિત પ્રદેશમાં કુલ કેસોની સંખ્‍યા હવે રર૩૯૬ છે જેમાં ૭૧ર૩ સક્રિય કેસ અને ૪૧૭ મોત શામેલ છે.

(12:00 am IST)