Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પીપીઇ કિટ પહેરી કોવિડ કેયર સેંટરમાં જઇ ઘૂસ્‍યા બીજેપી ધારાસભ્‍યઃ કેસ દાખલ થયો

ત્રિપુરામાં બીજેપી ધારાસભ્‍ય અને રાજયના પૂર્વ સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સુદીપ રોય બર્મન વિરૂધ્‍ધ એક કેસ દાખલ થયો છે. એમના પર આરોપ છે કે તે કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરી અનધિકૃત રીતથી એક કોવિડ સેંટરમાં ગયા હતા. આ દરમ્‍યાન એમણે પીપીઇ સૂટ પહેર્યો હતો.

(12:00 am IST)