Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

પતિએ મોઢા, આંખ અને નાકમાં ફેવી કવિક નાખી પત્નીની હત્યા :મધ્યપ્રદેશના વિદિશામાં હાહાકાર

ભોપાલ :મધ્યપ્રદેશના વિદિશામાં હત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હત્યા કરવા માટે જે રસ્તો અપનાવવામાં આવ્યો છે તે ખુબ જ ભયાનક છે જેને સાંભળીને તમને વિચારમાં પડી જશો કે કોઈ આટલો નિર્દય કઈ રીતે હોય શકે છે. અહીં એક વ્યકતિએ પોતાની પત્ની દુર્ગાની ગળું દબાવી હત્યા કરી નાખી હતી  પત્ની ચીસો ના પડી શકે તેના માટે તેના મોઢામાં, આંખમાં અને નાકમાં ફેવી કવિક નાખી દીધી

(1:00 pm IST)