Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એમડીએમના પ્રમુખ વાઇકો રાજદ્રોહ મામલામાં દોષી થયાઃ ૧ વર્ષની જેલ સજા, રૂ.૧૦૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો

         ચેન્નઇની વિશેષ અદાલતએ ર૦૦૯ ના એક રાજદ્રોહના મામલામાં એમડીએમના પ્રમુખ વાઇકોને દોષી ઠેરવતા એક  વર્ષની જેલ સજા મળી છે.

         ર૦૦૯ મા વાઇકોના પુસ્તકના વિમોચન દરમ્યાન એમના ભાષણ પછી આ મામલો દાખલ થયો હતો. વાઇકોએ કહ્યું કે એમણે કોઇ પ્રકારની રહેમ દર્શાવવાની કોઇ અપીલ કરી નથી.

(12:13 am IST)